વડગામ હોમગાર્ડઝ યુનિટને કોરોના વોરીયર્સના સન્માન સમારંભથી વંચિત રાખતાં નારાજગી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડગામ : વડગામ હોમગાર્ડઝ યુનિટમાં માનદ સેવા આપતા જવાનોએ લોકડાઉન દરમ્યાન ર૪, કલાક ખડેપગે રહી તાલુકાના છેવાડાના ગામડા સુધી ફરજ બજાવી છતાં ૧પ મી ઓગષ્ટ-ર૦ર૦ ના રોજ વડગામ ખાતે વહીવટી તંત્ર દ્વારા બીજા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ-કર્મચારીઓનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન કર્યું હતું. પરંતુ વડગામ હોમગાર્ડઝના જવાનોને સન્માન થી દૂર રખાયા હતા. જેથી તાલુકાના હોમગાર્ડઝ જવાનોમાં નારાજગી પ્રવર્તી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.