રાધનપુર હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

પાટણ
પાટણ

રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા ટીન નંગ-7104 કુલ કિં.રૂ.14,83404 સાથે કુલ કિં. રૂ.24.90.404 ના મુદ્દામાલ સાથે એક ઈસમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ દ્રારા ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા નાઓએ દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસારપો.ઇન્સ.ટી.આર.ચૈાધરી ના માર્ગદર્શન હેઠળ અ.હેડકોન્સ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ નાઓને મળેલ બાતમી આધારે પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ રાધનપુર પોલીસ સ્ટેશન તથા રાધનપુર પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે મળી થરા રાધનપુર હાઇવે ઉપર ચૈાધરી હોટલ આગળથી ટ્રેલર ગાડી નંબર-જી.જે.12.બી.વાય-1897 વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા ટીન નંગ-7104 કુલ કિં.રૂ.14,83,404/- સાથે કુલ કિં. રૂ.24,90,404 ના મુદ્દામાલ સાથે આરોપી ટ્રેલરના ચાલક બૈરવા રામધન પાંચુજી રામદેવજી ઉ.વ.39 ધંધો. ડ્રાયવીંગ રહેવાસી. ગૉવ-કોટડી તા.સરવાડ જી.અજમેર રાજસ્થાન વાળો ને ઝડપી લીધો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.