ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ : યાર્ડમાં 4.50 લાખ બોરીની આવક નોંધાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાનું ડીસા માર્કેટયાર્ડ ઊંઝા બાદ બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે.ઊંઝા માર્કેટ યાર્ડમાં જિલ્લા સહિત રાજસ્થાનમાંથી ખેડૂતો ઉનાળુ પાક મગફળી વેચવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે.ડીસા માર્કેટયાર્ડમાં 4.50 લાખ મગફળીની બોરીની આવક થઈ છે.હાલમાં ખેડૂતોને મગફળીના પ્રતિ મણે 1,782 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બનાસકાંઠા સહિત રાજસ્થાનથી ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં વેચવા આવતા માર્કેટ યાર્ડ મગફળી પાકથી ઉભરાઈ ગયું છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળી પાકનો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.માર્કેટ યાર્ડમાં આજે લગભગ 4.50 લાખથી વધુ મગફળી પાકની બોરીની આવક થઈ છે.
બનાસકાંઠા સહિત રાજસ્થાનથી ખેડૂતો ડીસા માર્કેટ યાર્ડમાં વેચવા આવતા માર્કેટ યાર્ડ મગફળી પાકથી ઉભરાઈ ગયું છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળી પાકનો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.માર્કેટ યાર્ડમાં આજે લગભગ 4.50 લાખથી વધુ મગફળી પાકની બોરીની આવક થઈ છે. ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મણના માત્ર 1400 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો હતો.પરંતુ હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતોને મગફળીના 1,782 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.સીઝનની શરૂઆતમાં ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મણના માત્ર 1400 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો હતો.પરંતુ હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતોને મગફળીના 1,782 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દરરોજની ડીસા માર્કેટયાર્ડમાં 1500 કરતા વધુની મગફળીની બોરીની આવક નોંધાઈ રહી છે.દરરોજની ડીસા માર્કેટયાર્ડમાં 1500 કરતા વધુની મગફળીની બોરીની આવક નોંધાઈ રહી છે.ગત વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માત્ર 1300 થી 1400 રૂપિયા જેટલો ભાવ મગફળીનો મળ્યો હતો.તેમજ 7 લાખ જેટલી મગફળીની બોરીની આવક નોંધાઈ હતી. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોના 1782 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે. ગત વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માત્ર 1300 થી 1400 રૂપિયા જેટલો ભાવ મગફળીનો મળ્યો હતો.તેમજ 7 લાખ જેટલી મગફળીની બોરીની આવક નોંધાઈ હતી. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોના 1782 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.