રાધનપુરમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી પોલીસે થરાદથી ઝડપી પાડ્યો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા નાં રાધનપુર નાસ્તા ફરતા દારૂના ગુના નો આરોપી ને પાટણ એલસીબી એ ઝડપી પાડ્યો છે. રાધનપુર દારૂના ગુના માં નાસ્તો ફરતો આરોપી ઝડપી રાધનપુર પોલીસ સ્ટેશન મથકે સોંપવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર મસાલી રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. તેનો મુખ્ય આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હતો જેને લઇને પાટણ જિલ્લા એલસીબી એ ઝડપી પાડી રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. વાધેલા નુરસંગજી કાનાજી લવાણા નામના આરોપી ને દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને થરાદ ખાતે થી ઝડપી પાડવામાં આવ્યો હતો. 2022ના ઇંગ્લિશ દારૂ ના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.જે આરોપી ને રાધનપુર પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યો હતો તેમજ આગળ ની વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.