ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરનાર આરોપીને LCBએ કાંકરેજથી ઝડપી પાડ્યો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસને નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સુચનને લઈ એલ સી બી ટીમ ના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરનાર શીખલીકર ગેંગના નાસતા ફરતા આરોપી શીખ (શીખલીગર) ભગતસીંગ જીતસીંગ ધુમસીંગ ઉ.વ. 26 હાલ રહે થરા ઇન્દીરાનગર તા કાંકરેજ જી.બનાસકાંઠા તથા મુળ રહે ખેરાલુ ભાલાપીર મુક્તિધામ સામે તા.ખેરાલુ જી.મહેસાણા વાળાને થરા તા.કાંકરેજ મુકામેથી પકડી પાડી CRPC કલમ-41(1)(આઇ) મુજબની કાર્યવાહી આરોપીને વધુ તપાસ અર્થે પાટણ જીલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.