વાવ ના વાડીવાળા ગોગ મહારાજનાં મંદિરમાં ચોરી :શખ્સ સી.સી ટી.વી કેમેરામાં કેદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગતરોજ વાવ શહેર ના હાઇવે વિસ્તાર પર આવેલા વાડીવાળા ગોગ મહારાજ ના મંદિરમાં કોઈ એક અજાણ્યો શખ્સ ચોરી કરવા ઘૂસ્યો હતો.પરંતુ મંદિર નો દરવાજો બંધ હોઈ જાળી માં હાથ નાંખી ભન્ડારા માંથી અંદાજે 5000 હજાર થી વધુ રકમ ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.જોકે મંદિરના સી.સી ટી.વી કેમેરા લાગેલા હોઈ શખ્સ કેમેરા માં કેદ થઈ જતા નો વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થયો છે.આ બાબતે વાવ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ શખ્સ ને પકડી પડવાની માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.