અંબાજી વિસ્તારોમાં રાત્રિના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજીમાં દિવસભર ગર્મીની ઉકળાટ બાદ રાત્રિના સમયે વરસાદની શરૂઆત થઈ હતી. રાત્રિના સમયે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વીજ કડાકા સાથે તેજ વરસાદની શરૂઆત થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. અંબાજી અને આજુબાજુમાં વસવાટ કરતા લોકોએ દિવસભરની ગરમીથી ઉકળાટ બાદ રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક અનુભવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.