વડોદરા નજીક ભત્રીજીને બચાવવા જતા ઉપરથી નીચે પટકાયેલા કિશોરનું મોત

ગુજરાત
ગુજરાત

વડોદરા નજીક ભાયલી પાસે નવી બનતી એરીકા કન્સ્ટ્રકશન સાઈડના પ્રથમ માળે પરશુરામ બાબુ મહિડા ઉંમર વર્ષ 15 તેની 9 વર્ષની ભત્રીજી લક્ષ્મીને રમાડતો હતો આ લક્ષ્મી રમતા રમતા દાદર બાજુ જતા તેને પકડવા જતી વખતે પરશુરામનો પગ અચાનક લપસી જતા તે ઉપરથી નીચે પટકાયો હતો તેને માથામાં ગંભીર ઈજા થતાં સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.