નાનુ અમથું ફ્રોક પહેરીને નીકળી મલાઇકા અરોરા

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટ્રેસ અને બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર તેના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન મલાઈકા અરોરાની નવી તસવીરો સામે આવી છે. મલાઈકા અરોરા આ તસવીરોમાં શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. મલાઈકા અરોરાની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તો ચાલો જોઈએ મલાઈકા અરોરાની આ તસવીરો જે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.

મલાઈકા અરોરાની નવી તસવીરો સામે આવી છે. તે તસવીરોમાં મલાઈકા અરોરા વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. મલાઈકા અરોરાનો આ લુક તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ વાયરલ તસવીરોમાં મલાઈકા અરોરા તેના ગળામાં કયૂટ નેકલેસ પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાનો આ નેકલેસ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

આ તસવીરમાં મલાઈકા અરોરા હાથમાં નાની બેગ લઈને જોવા મળી રહી છે. મલાઈકા અરોરાની આ બેગ તેના ફેન્સને ખૂબ જ કયૂટ લાગી રહી છે. આ તસવીરમાં મલાઈકા અરોરા હાથમાં ઘડિયાળ પહેરેલી જોવા મળી હતી. મલાઈકા અરોરાની આ તસવીર તેના ફેન્સ જોરદાર શેર કરી રહ્યા છે. આ તસવીરમાં મલાઈકા અરોરા તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ તસવીરમાં મલાઈકા અરોરા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાની આ તસવીર પર તેના ફેન્સ જોરદાર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં મલાઈકા અરોરા પેપ્સને બાય કહેતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાની આ સિમ્પલ સ્ટાઈલ લોકોને પસંદ આવી છે. આ વાયરલ તસવીરોમાં મલાઈકા અરોરા નવી હેરસ્ટાઈલમાં જોવા મળી હતી. મલાઈકા અરોરાની આ હેરસ્ટાઈલ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગઈ હતી. ફેન્સની સાથે ટ્રોલ્સ પણ મલાઈકા અરોરાના આ નવા લુકના વખાણ કરતા જોવા મળ્યા હતા. મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.