ગુજરાત ATSએ રૂ. 1500 કરોડના હેરોઈન રેકેટના સંદિગ્ધને મુંબઈથી પકડ્યો, બોમ્બે બ્લાસ્ટનો પણ આરોપી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ને મોટી સફળતા હાથ લાગી છે. ATSએ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટ માફિયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે પકડી પાડ્યો હતો. તે ગયા વર્ષે ઓગસ્ટમાં ઝડપાયેલા રૂ.1500 કરોડના ડ્રગ્સનો મુખ્ય સંદિગ્ધ છે. તે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો. આ મામલે વધારે માહિતી 3 વાગ્યે ગુજરાત એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.