Headlines 31-07-2020 | Rakhewal

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસામાં લોકડાઉન વચ્ચે પણ રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ : પાલિકાની ઢોર પકડવાની ઝુંબેશ પોકળ પુરવાર.

ડીસામાં ખાનગી તબીબ સહિત કોવિડ હોસ્પિટલના સ્ટાફને પણ કોરોના : શહેરમાં કોરોના સંક્રમણનું રૌદ્ર સ્વરૂપ.

ધાનેરા શહેરથી આશિયા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી તેમજ રહેણાંક સોસાયટીના ગટરનું પાણી આવતા ગામમા અવરજવર માટેનો મુખ્ય રસ્તો બંધ થયો.

ભાભર તાલુકાના રૂની પીએચસી કેન્દ્રના મેડીકલ ઓફિસર માહિતી અધિકાર અધિનિયમ કાયદાને ઘોળીને પી ગયા: જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ફેન્સી દ્વારા તપાસ કરવા માંગ ઉઠી.

ડીસાનાં શાકમાર્કેટ આગળ વાહનોની લાંબી વણઝાર : ટ્રાફીક પોઈન્ટના અભાવના લીધે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો ફસાયા.

દિયોદરમાં કોરોનાની મહામારી વચ્ચે વરસાદી ઝાપટું, બફારાથી રાહત મળી.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્વારા સરહદ પર જવાનો સાથે પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ યોજાયો.

ઓગષ્ટ મહિનામાં આવતા ધાર્મિક તહેવારો માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું ; કોરોનાને અટકાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, 135 તાલુકામાં વરસાદ, સૌથી વધુ હાલોલમાં 3 ઇંચ તો ચોટીલામાં અઢી ઇંચ વરસાદ.

વિસનગરમાં રૂ.4 લાખની લૂંટનો ભેદ બે દિવસમાં ઉકેલાયો : મહેસાણા LCB એ 4 લૂટારાને દબોચ્યા.

ગુજરાત હાઈકોર્ટના સ્કૂલ ફી માફીના પરિપત્રને રદ્દ કરતાં ચુકાદાને સ્વનિર્ભર શાળાઓએ આવકાર્યો.

રાજકોટમાં કોરોનાના 39 કેસ અને11ના મોત, જામનગરમાં 33, દીવમાં 8 અને જસદણમાં 3 કેસ નોંધાયા.

વડોદરામાં જલ્દી આવાસો આપવાની માંગ સાથે સંજયનગરના વિસ્થાપિતો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પગપાળા જવા નીકળ્યા, 100થી વધુની અટકાયત.

પશ્વિમ બંગાળે દિલ્હી, મુંબઈ સહિત 6 શહેરોથી કોલકાતા આવનારી ફ્લાઈટ્સ પર 15 ઓગસ્ટ સુધી પ્રતિબંધ વધાર્યો.

રાજસ્થાનમા ગેહલોત જૂથના ધારાસભ્યો જેસલમેર જવા રવાના, 15 દિવસ ત્યાં રહેશે, મુખ્યમંત્રીએ ભાજપને પૂછ્યું – કોંગ્રેસમાં BSP ના છ ધારાસભ્યોનું મર્જર ખોટું કેવી રીતે ?

અમેરીકામાં પોતાની પાર્ટીનું સમર્થન ન મળ્યા બાદ ટ્રમ્પે કહ્યું- ચૂંટણી ટાળવી નથી, ફેક વોટિંગથી બચવું છે.

વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને ચીનને દુનિયાનું વલણ જાણવું હતું, પણ આગ તેની તરફ ફંટાઈ ગઈ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.