ખાપા ગામમાં અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો ડુંગરાળ વિસ્તાર છે. અમીરગઢ તાલુકાના ખાપા ગામે ખેતરમાં અંદાજે છ ફૂટ લાંબો અજગર જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા અમીરગઢ ફોરેસ્ટ અધિકારીને જાણ કરતા અમીરગઢ રેન્જ ઓફિસરની ટિમ તત્કાલીન ઘટના સ્થળે પહોંચી અજગરનો રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો. અજગરને સુરક્ષિત જગ્યાએ જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.