વર્તમાનમાં શેરબજારમાં ફરી રોનક જોવા મળી,સેન્સેકસ 61,000ને પાર થયો

Business
Business

મુંબઇ શેરબજારમાં મંદી બાદ તેજીનો વળાંક આવ્યો હોય તેમ 600 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.જેના કારણે સેન્સેકસ 61,000ની સપાટી પાર કરી ગયો હતો.ત્યારે આજે શેરબજારમા એચડીએફસી બેંક,રિલાયન્સ,આઇસીઆઇસીઆઇ બેંક,ઇન્ફોસીસ,મહિન્દ્ર,નેસ્લે,સ્ટેટ બેંક,ટીસીએસ,બજાજ ફાયનાન્સ,ભારતી એરટેલ,એકસીસ બેંક, અદાણી પોર્ટ સહિતના શેરોમા સુધારો જોવા મળ્યો હતો.જ્યારે બીજીતરફ લાર્સન,ટાઇટન,આઇસર મોટર્સ,એપોલો હોસ્પિટલ,ગ્રાસીમમાં ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારે મુંબઇ શેરબજારનો સેન્સેકસ 61,000ની સપાટી વટાવી 61,061 થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.