સેમસંગ દ્વારા ગેલેક્સી એફ04 લોન્ચ કરાયો
શક્તિશાળી 5000mAhના રોમાંચક અનુભવ માટે વ્યાપક 16.55cm HD+ ડિસ્પ્લે ધરાવે છે.
INR 7499ની અસરકારક કિંમત સાથે શરૂ થતા સૌથી ગેલેક્સી એફ સિરીઝ સ્માર્ટફોન
ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F04ના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી. લોકપ્રિય ગેલેક્સીએફસિરીઝમાં નવીનતમ ઉમેરો તે ટેક-સાવી નવી પેઢી અને આકાંક્ષાત્મક જનરલ ઝેડ ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે બેરોકટોક કામગીરી સાથે સ્ટાઈલિશ ડિઝાઈન ઓફર કરે છે.
“ગેલેક્સી F04 રજૂ કરવા માટે અમે ભારે રોમાંચિત છીએ, જે RAM પ્લસ સાથે 8GB મેમરી, દીર્ઘ ટકાઉ 5000mAh બેટરી, બે વાર OS અપગ્રેડ્સ અને જનરલ ઝેડ ગરાહકો માટે સ્ટાઈલિશ ગ્લોસી ડિઝાઈન સાથે ફેસ અનલોક સહિત સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે શક્તિશાળી સ્માર્ટફોન અનુભવ પૂરો પાડે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસને ડાયરેક્ટર રાહુલ પાહવાએ જણાવ્યું હતું.
ગેલેક્સી F04 Samsung.com, ફ્લિપકાર્ટ અને ચુનંદાં રિટેઈલ આઉટલેટ્સમાં 12મી જાન્યુઆરી, 2023થી મળશે.