10 લાખ રૂપિયાનાં ઈનામસાથે CoinSwitch PRO(કોઈનસ્વિચપ્રો)લીગ જાહેર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતનાસૌથીવિશાળક્રિપ્ટોCoinSwitch(ઈન્વેસ્ટિંગ)એપદ્વારા ભારતીય ક્રિપ્ટો સમુદાય માટે CoinSwitch PRO(કોઈનસ્વિચપ્રો)લીગની ઘોષણા કરવામાં આવી છે. આ ટ્રેડિંગ લીગમાં પોતાના રેન્કિંગ વધારવા માટે ટ્રેડિંગ નિપુણતાઓ કામે લગાવતા કુશળ ટ્રેડરો માટે 10 લાખ રૂપિયાનાં ઈનામ અપાશે અને ટોચના ટ્રેડર સ્પર્ધા જીતશે.

આ સ્પર્ધા જીતવા માટે CoinSwitch PRO (ઉપભોક્તાઓએ) મંચ પર ટ્રેડિંગ કરવાનું રહેશે. ટોચના 200 ટ્રેડરોને સુપરબાઈક, iPhone, Xbox કોન્સોલ અને બિટકોઈનમાં રિવોર્ડસ સહિતનાં ઈનામો જીતવાનો મોકો મળશે.

CoinSwitch PRO (કોઈનસ્વિચપ્રો)લીગ 2022 રેન્ક અને ઈનામો
પ્રથમ ક્રમ: BMW G 310 R (બીએમડબ્લ્યુ૩૧૦આર)
દ્વિતીય ક્રમ: iPhone 14 PRO (આઈફોન14 પ્રો)
તૃતીય ક્રમ: Xbox Series S (એક્ષબોક્સસિરીઝએસ)
4 – 10 ક્રમ: Rs 15,000
11-20 ક્રમ: Rs10,000
21-50 ક્રમ: Rs5,000
51-100 ક્રમ: Rs2,000
101 – 200 ક્રમ: Rs1,000

CoinSwitchPRO(કોઈનસ્વિચપ્રો)લીગમાં ભાગ લેવા માટે વિઝિટ કરોhttps://coinswitch.co/pro/leaderboard.

CoinSwitchPro(કોઈનસ્વિચપ્રો)ક્રિપ્ટો એપ CoinSwitch(કોઈનસ્વિચ)નું મલ્ટી- એક્સચેન્જ ટ્રેડિંદ મંચ છે. આ અનોખું KYC-અભિમુખ મંચ ઉપભોક્તાઓને એક લોગઈન સાથે ઘણાં બધાં એક્સચેન્જોમાં ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો એસેટ્સ ટ્રેડ કરવાની સુવિધા આપશે. CoinSwitchPro(કોઈનસ્વિચ (https://coinswitch.co/pro/trade), સાથે CoinSwitch(કોઈનસ્વિચ) એ ભારતીય ઉપભોક્તાઓ માટે સંપૂર્ણ ટ્રેડિંગ અનુભવની નવી કલ્પના કરી છે. ટ્રેડરો નિમ્નલિખિત સાથે 100 ક્રિપ્ટોઝમાં ટ્રેડિંગ કરી શકે છેઃ
ટોચનાં 3 ક્રિપ્ટો એક્સચેન્જમાં એક લોગઈન.
આર્બિટ્રેજની તકોની ખોજ કરો, તુલના કરો અને લાભ લો.
80% સુધી ઓછામાં ઓછું કમિશન ઉપલબ્ધ, અને
આજીવન મફત એક્સેસ માણો.

ઉપભોક્તાઓના ક્રમ CoinSwitch Pro(કોઈનસ્વિચપ્રો)પર સ્પર્ધાના સમયગાળા દરમિયાન કુલ ટ્રેડિંગ વોલ્યુમના આધારે ગણતરી કરાશે. ઉપભોક્તાઓ માટે કુલ ટ્રેડિંગ વોલ્યુમની ગણતરીની પદ્ધતિ અહીં ઉપલબ્ધ છેઃhttps://cs-pro-support.coinswitch.co/hc/en-us/articles/13322888382745-PRO-Trading-League-Terms-Conditions

About CoinSwitch
CoinSwitch is on a mission to Make Money Equal for All. India’s largest crypto investing app and a Great Place to Work®, CoinSwitch is creating an ecosystem that simplifies crypto and is trusted by over 18 million registered users. Founded in 2017 by Ashish Singhal, GovindSoni, and Vimal Sagar Tiwari, and backed by blue-chip investors including Andreessen Horowitz (a16z), Tiger Global, Sequoia Capital India, Ribbit Capital, Paradigm, and Coinbase Ventures, the company is evolving into a wealth-tech destination for every Indian. For more information, visit: www.coinswitch.co

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.