![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/BMW-XM-scaled.jpg)
ધ ફર્સ્ટ એવર બીએમડબ્લ્યુ એક્સએમ
બીએમડબ્લ્યુ એમ GmbH’s 50th એનિવર્સરીની ઉજવણી ચાલુ રહી છે તે સાથે અગાઉ ક્યારેય નહીં તેવું હાઈ પરફોર્મન્સ તે લાવે છે. ફર્સ્ટ-એવર એક્સએમ, બીએમડબ્લ્યુ એમ૧ પછી સૌપ્રથમ સ્ટેન્ડઅલોન એમ મોડેલ છે. લીજેન્ડરી મિડ- એન્જિન્ડ સ્પોર્ટસ કાર એમ૧ની જેમ એક્સએમ, બીએમડબ્લ્યુ મોડેલ રેન્જમાં જોવા મળતી સંકલ્પનાત્મક બેઝલાઈન વિના સાથે સંપૂર્ણ સ્વતંત્ર રીતે વિકસિત છે. શ્રી. વિક્રમ પાવાહ, બીએમડબ્લ્યુ ગ્રુપ ઈન્ડિયા કહે છે, “મોટરસ્પોર્ટ દ્વારા પ્રેરિત બીએમડબ્લ્યુ એમ ઓટોમોબાઈલ્સે સ્થિતિસ્થાપકતા, ડાયનેમિક્સ અને પાવરનાં સર્વોચ્ચ ધોરણોને જીવ્યાં છે. શક્તિશાળી એન્જિન્સ સાથે એક્સપ્રેસિવ ડિઝાઈન આ હાઈ- પરફોર્મન્સ વાહનોના દરેકેદરેક પાસામાં જોશ ભરે છે. ભાવના, ઈલેક્ટ્રિફિકેશન અને શક્તિશાળી ટેકનોલોજીઓનો યુગ, નવો યુગ શરૂ થઈ ગયો છે.