હિંમતનગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા એલસીબીની ટીમે બાતમીના આધારે ચાંડપ ગામની સીમમાં નાકાબંધી કરી ગાજીપુર ગામ તરફથી આવતી કારને રોકી તપાસ કરતા કારમાંથી રૂ.5 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તો કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.