ડિમ્પલ યાદવ મૈનપુરીના સાંસદ બન્યા

60 Word News
60 Word News

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવે ભાજપના ઉમેદવાર રઘુરાજ શાક્યને 2,88,461 મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ સંસદ સભ્ય તરીકેના શપથ લેવા ડિમ્પલ યાદવ તેમના પતિ તેમજ સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે આવ્યા હતા.  જેઓએ ગૃહમા શપથગ્રહણ કર્યા બાદ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.આમ મૈનપુરીમાં ટોટલ મતદાન 54.37 ટકા થયું હતુ,જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં 57.37 ટકા મતદાન કરવામાં આવ્યું હતું.

 

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.