વિવો વાય૦૨ ભારતમાં એક સ્ટાઇલિશ પેપી ડિઝાઇન અને ૫૦૦૦એમએચ મોટી બેટરી સાથે લોન્ચ થયું
અમદાવાદ, ૫મી વિવો, નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ, આજે ભારતમાં વાય૦૨ ના લોન્ચ સાથે વાય સિરીઝ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કર્યો છે. વાય ૦૨નો ઉદ્દેશ્ય તેની સ્ટાઇલિશ યુવા ડિઝાઇન, મીડિયાટેક ઓક્ટા-કોર પ્રોસેસર સાથે લાંબા સમય સુધી ચાલતી ૫૦૦૦એમએચ બેટરી સાથે સંપૂર્ણ અનુભવ લાવવાનો છે.રૂપિયા ૮,૯૯૯ ની કિંમતવાળી નવી વિવો વાય૦૨ બે વાઇબ્રન્ટ રંગોમાં ઉપલબ્ધ થશે – ઓર્કિડ બ્લુ અને કોસ્મિક ગ્રે વિવો ઇન્ડિયા ઇ-સ્ટોર અને તમામ ભાગીદાર રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છ