ભારત ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સિરિઝ જીત્યું

Sports
Sports

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે નેપિયરમાં રમાયેલી ત્રીજી ટી 20 મેચમાં વરસાદને કારણે કોઈ પરીણામ આવ્યું નથી.જેમાં આ મેચ અધવચ્ચે પડતી મુકાતા ભારતે ન્યુઝીલેન્ડ સામેની 3 મેચોની ટી 20 સિરિઝ જીતી લીધી છે.આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે 19.4 ઓવરમાં 160 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ડેવોન કોનવેએ સૌથી વધુ 59 રન ફટકાર્યા હતા જ્યારે ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા.જ્યારે બીજીતરફ ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4-4 વિકેટ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.