આપની આજ 04-07-2020નું રાશીભવિષ્ય
મેષ :(અ.લ.ઈ.)આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે..
વૃષભ :(બ.વ.ઉ.)વડીલવર્ગની પ્રીતિ પ્રાપ્ત થાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય.
મિથુન : (ક.છ.ઘ.)રચનાત્મક કાર્યમાં સફળતા મળે. આરોગ્ય અંગે સાવચેતી રાખવી હિતાવહ.
કર્ક : (ડ.હ.) નાણાંભીડ હળવી બને. મહત્વના કાર્યમાં સફળતા મળે.
સિંહ : (મ.ટ.)વિલંબથી કાર્યમાં સફળતા મળે. ગૃહજીવનમાં ચકમક ઝરે.
કન્યા : (પ.ઠ.ણ.)પ્રિયજનથી વિરહ રહે. સંપત્તિને લગાત કાર્યોનો ઉકેલ મળે.
તુલા : (ર.ત.)નોકરીયાતને ઉપરી અધિકારીથી લાભ. રોકાયેલા નાણાં છૂટા થાય.
વૃશ્ચિક :(ન.ય.)ધંધાકીય કાર્યમાં લાભ મેળવી શકશો. પ્રવાસમાં લાભ થાય.
ધન : (ભ.ફ.ધ.)ખર્ચનો પ્રસંગ બને. ધંધાકીય કાર્યમાં વિÎન આવે..
મકર : (ખ.જ.) વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. મનમાં મૂંઝવણ અનુભવાય.
કુંભ : (ગ.શ.સ.)આકસ્મીક પ્રવાસનો લાભ મળે. આરોગ્ય અંગે સાવચેત રહેવું.
મીન :(દ.ચ.જ.થ.)નાણાંભીડ તીવ્ર બને. કાર્યબોજ હળવો બને.