વડોદરા / વાન ચાલકને ઝોકુ આવતા નાસ્તા હાઉસની લારીમાં વાન ઘૂસી ગઇ, એક ઇજાગ્રસ્ત

ગુજરાત
ગુજરાત

વડોદરાઃ વડોદરા શહેરના સોમા તળાવ પાસે આજે વહેલી સવારે ઇકો વાનના ચાલકને ઝોકુ આવતા નાસ્તા હાઉસની લારીમાં વાન ઘૂસી ગઇ હતી. જેમાં નાસ્તા હાઉસના માલિક ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.