પોલીસ દોડતી થઇ અમદાવાદના અમદુપુરામાં પથ્થરમારો

ગુજરાત
ગુજરાત

નરોડા રોડ ઉપર અમદુપરા પાસે પથ્થરમારો થયો હોવાના મેસેજથી શહેર કોટડા પોલીસ દોડતી થઇ હતી, પોલીસે બે શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો દોડી ગયો બે શખ્સોની અટકાયત કરીઆ કેસની વિગત એવી છે કે પોલીસ કન્ટ્રોલ રૃમ તરફથી શહેર કોટડા પોલીસને મેસેજ મળ્યો હતો કે નરોડા રોડ ઉપર અમદુપુરા પાસે લોકોનું ટોળું એકઠુ થયું અને પથ્થરમારો થવાની શક્યતા છે આ મેસેજ આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત શહેરકોટડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો, જ્યાં બ્રિજ નીચે ચાલીમાં એક વાહન ઉપર પથ્થરો પડેલા હતા, પોલીસ સ્થળ ઉપરથી બે સ્થાનિક લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.