વિક માઇન્ડને સ્ટ્રોંગ બનાવતી ક્લિનિકલ હિપ્નોથેરાપિ અને માઈન્ડ પ્રોગ્રામિંગ

સંજીવની
સંજીવની

ગતાંકથી ચાલુ
તેમાં તમારો અને મારો બંનેનો ફાયદો છે તમને સારા રૂપિયા મળશે અને મને અવિનાશ જેવો સારો પાર્ટનર હવે તમારા ઉપર જ બધો આધાર છે મને વિશ્વાસ છે કે તમે જ કહેશો તો આવી ના ભાઈ ના નહીં પાડે હું ઘરે પહોંચ્યો એટલે મને અવની સમીરભાઈ આવ્યા હતા અને પાર્ટનર શીપ માટે કહેતા હતા વગેરે બધી જ વાતો કરી બે દિવસ પછી અવની મને કહ્યું તમે કેમ બિઝનેસ કરવા નથી કરતા સમીરભાઈ જેવા સકસેસફૂલ માણસ પાર્ટનર બનાવવા તૈયાર છે તો તમારે હિંમત કરવી જાેઇએ થોડી ઈન્કમ વધશે તો આપણને કામ લાગશે. બે-ત્રણ દિવસ મારી અને અવનીની આર્ગ્યુમેન્ટ ચાલી અંતે નક્કી કર્યું કે સમીરભાઈ સાથે પાર્ટનરશીપમાં કામ શરૂ કરવું. મેંિીજૈખ્તહટ્ઠંર્ૈહ લેટર તૈયાર કર્યો અને બોસ ને આપ્યો ત્યાં બધાને નવાઈ લાગી, બોસ ને થયું કે મને નક્કી કોઈએ વધારે મોટું પેકેજ ઓફર કર્યું હશે એટલે તેમણે મને પેકેજ વધારી આપવા માટે તૈયારી બતાવી, મેં કહ્યું સર મારે બિઝનેસ કરવો છે માટે રાજીનામું આપ્યું છે. તે જ દિવસે રાત્રે સમીરભાઈ ને મળી પાર્ટનરશીપ માટે ની પ્રોસિજર કરવા કહ્યું લીગલ પ્રોસિજર ઓ કરી કન્ડિશન મુજબ ઇન્વેસ્ટમેન્ટ ફોર એક્સપાન્શન માટે એક મોટી રકમનો ચેક કંપની ના એકાઉન્ટમાં ડિપોઝિટ કર્યો. જાેબ નો મારો મહિનો પૂરો થતાં મેં ફુલટાઈમ બિઝનેસ માં આપવાનું શરૂ કર્યું, ક્યારેય બિઝનેસ નો વિચાર સુધ્ધા નહોતો કર્યો, એટલે આ બધું સમજતા મને વાર લાગતી છતાં બધું સમજાતું નહોતું. દર મહિને બંને પાર્ટનર નક્કી કરેલી એમાઉન્ટ ઘર ખર્ચ માટે ઉપાડતા. અમારી ગાડી બરાબર ચાલતી હતી. યર એન્ડિંગ આવ્યું એકાઉન્ટ રિલેટેડ બધું કામ સમીરભાઈ સંભાળતા ત્રણેક વર્ષ અમારું આ કામ ખૂબ જ સારું ચાલ્યું એટલે અમને લાગતું હતું કે ભલે થોડું
લેટ પણ સારું ડિસિઝન લીધું સમીરભાઈ કામ માટે ર્ેં ર્ક જંટ્ઠંર્ૈહ પણ જતા, સારા ઓર્ડરો લાવતા. આ વખતની ટૂરમાં ખબર પડી કે અમારી બે મોટી સારી પાર્ટી ના યંગ વેપારીઓ કોરોના ની લપેટમાં આવી ગયા, છેલ્લા કેટલાય સમયથી તેમના કોન્ટેક્ટ થતા નહોતા, તેમના પેમેન્ટ કે ઓર્ડરો પણ નહોતા આવતા.અમારે માથે મોટો ર્ઙ્મજજ
આવ્યો હું અને સમીરભાઈ હવે આ ર્ઙ્મજજ પૂરો કરવાના વિચારો કરી તે પ્રમાણે પ્રયત્નો કરવા લાગ્યા પણ અમારામાં એ જુસ્સો નહોતો, જાે કે સમીરભાઈ હિંમતપૂર્વક કામ કરતા હતા પણ હું તો સાવ તૂટી ગયો હતો. તેમાં એક દિવસ બેંકની નોટિસ આવી કે તુરત જ હપ્તા ભરો, મને થયું કે બેન્કની કોઇ મોટી ભૂલ થઈ હશે સમીરભાઈ ને આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી આપણા મોટા પેમેન્ટો નથી આવ્યા એટલે આપણે બેંકના હપ્તા નથી ભરી શક્યા, ચિંતા ન કરો, હું બેંક સાથે વાત કરી લઈશ. મારે માટે આ બીજાે મોટો ઝટકો હતો મેં ક્યારેય ઓફિસ ની જગ્યા માટે મેં ક્યારેય કંઈ પૂછ્યું જ નહોતું એટલે એગ્રીમેન્ટ ની કોપી કાઢી ને જાેયું, વાંચતા આ બધું જ તેમાં લખેલું હતું, ત્યારે ખબર પડી કે અમે જે રૂપિયા વાપરીએ છીએ કે બધા અલગ અલગ બેંકોના છે, એકાઉન્ટન્ટ સાથે બેસતા ખબર પડી કે બેંકના અને મારા ડિપોઝિટ કરેલા રૂપિયાથી કામ ચાલતું હતું. હવે તો હપ્તા ભરવા બીજી લોન લીધી છે. કલેક્શન
કરતા ડબલ થી વધુ પેમેન્ટ બાકી છે, અને આ સાંભળતાં જ મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ, મને ખ્યાલ આવી ગયો કે ઇન્વેસ્ટમેન્ટ તો ગયું, પણ બીજા રૂપિયા પણ ચૂકવવા પડશે, તે ક્યાંથી લાવીશ કેમકે હું ઙ્મીખ્તટ્ઠઙ્મ પાર્ટનર છું. મને એમ પણ લાગ્યું કે હવે હું ઘર-બાર વગરનાં થઈ ગયો આટલા બધા રૂપિયા નું એડજસ્ટમેન્ટ મારે માટે એ બહુ મોટી વાત હતી મેં સમીરભાઈ ને વાત કરી તો તેમણે મને કહ્યું, ચિંતા ના કરો, હું કોઈ ને કોઈ રસ્તો શોધી લઈશ. સમીરભાઈ ની આ વાતથી મારામાં થોડી હિંમત આવી, પણ બે દિવસ પછી સાજા-સારા દોડતા સમીરભાઈ ને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા ત્યાર થી અવની ને એમ લાગે છે કે તેણે મને બિઝનેસ કરવાનું કે સમીરભાઈ સાથે પાર્ટનરશિપ કરવાનું કહ્યું એટલે જ આજે અમે તકલીફમાં છીએ દેવાના ડુંગરમાં દબાઈ ગયા છીએ. અવનીના ચહેરાનું તેજ ઓછું થતું જાય છે, કોઈની સાથે વાત નથી કરતી, લોકોને મળવાનું એવોઇડ કરે
છે, આખો દિવસ દુઃખી રહે છે ખાવા-પીવામાં કે રસોઇમાં રસ નથી
કોણ જાણે કયા વિચારોમાં ખોવાયેલી રહે છે. મને તો સમજાતું નથી સાહેબ, તમે જ અવની ને પૂછો. મેં પૂછ્યું
અવનીબેન તમારા મનમાં શું ચાલે છ જવાબ આપતા ખાસ કંઈ નહીં, હવે
શું થશે સમજાતું નથી. ક્યાં જઈશું?
ક્યાં રહેશું? દીકરી ને કેવી રીતે મોટી
કરશું? કોણ અમને હેલ્પ કરશે?
એટલે તરત મેં કહ્યું હું તમને હેલ્પ
કરીશ. થોડા સમયમાં બધું બરાબર
થઈ જશે, જાે હું કહું એમ તમે કરશો
તો. તરત અવની બેને કહ્યું તમે
કહેશો તે બધું જ હું કરીશ. અવિનાશ
ને કાંઈ થશે તો નહીંને? જવાબમાં મેં
કહ્યું ના, કોઈને કાંઈ નહીં થાય. થોડા
દિવસ રોજ તમારે અવિનાશભાઈ
સાથે અહીં આવવું પડશે. અવની બેન
ને કહ્યું જાે બધું જ સારું થતું હોય તો
હું દરરોજ આવીશ.
ત્યારબાદ તેમને ક્લિનિકલ
હિપ્નોથેરાપિ અને માઈન્ડ પ્રોગ્રામિંગ
વિશેની વિગતવાર માહિતી આપી
અને આ ટ્રીટમેન્ટ દરમિયાન તેમને
શું કરવાનું છે તે સમજાવ્યું.બધી જ
વિગતો વિગતવાર સાંભળતા અને
સમજતા બન્ને જણાએ કહ્યું કે સાહેબ
શું આજ થી અવની ની ટ્રીટમેન્ટ શરૂ
કરી શકાય? અવિનાશભાઈએ કહ્યું
સર પ્લીઝ જાે પોસિબલ હોય તો
અત્યારથી જ અવની ની ટ્રીટમેન્ટ શરૂ
કરી દો. અવનીબેન ની ક્લિનિકલ
હિપ્નોથેરાપિ અને માઈન્ડ પ્રોગ્રામિંગ
દ્વારા ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.
ધીરે-ધીરે માઈન્ડ અને બોડીને
રિલેક્સ કરી તેમને પોઝિટિવ અને
પ્રેક્ટિકલ બનવા, તથા જીવનની
વાસ્તવિકતા સ્વીકારવા સક્ષમ
બનાવવાનું શરૂ કર્યું. પહેલા દિવસથી
અવનીબેન નો રિસ્પોન્સ સારો રહ્યો
તેમને પણ સારું લાગ્યું સીટીંગ પૂરી
થતા અવનીબહેને કહ્યું કે મારા માથા
પરથી ભાર ઓછો થયો અને થોડી
ફ્રેશનેસ લાગે છે. અવિનાશભાઈ
અવની બેન ને લઈને રેગ્યુલર
સીટીંગ માટે આવતા, એટલે
અવનીબેન ધીરે-ધીરે તેમની નોર્મલ
લાઈફ તરફ પાછા ફરવા લાગ્યા,
અવનીબેન અને અવિનાશભાઈ નો
મારા તરફથી કરવામાં આવતી
ક્લિનિકલ હિપ્નોથેરાપિમાં અને
માઈન્ડ પ્રોગ્રામિંગ પરનો વિશ્વાસ
હવે વાસ્તવિકતામાં બદલાવવા
લાગ્યો. અવનીબેન હવે પહેલાની
જેમ બધાને હળવા મળવા લાગ્યા,
ધીરે-ધીરે દરેક કામમાં તેમનો
ઇન્ટરસ્ટ વધવા લાગ્યો માત્ર પંદર
દિવસની ક્લિનિકલ હિપ્નોથેરાપિ
અને માઈન્ડ પ્રોગ્રામિંગ એ જાણે
અવનીબેન ને સાવ બદલી નાખ્યા
અવનીબેન હવે પહેલા કરતાં વધુ
ખુશ રહેવા લાગ્યા. વાસ્તવિકતાઓને
સ્વીકારવા અને સમજવા લાગ્યા
અવિનાશભાઈના કામમાં હવે
મદદરૂપ થવાના પ્રયત્નો કરવા લાગ્યા
અને જે અવનીબેન પહેલા હિંમત
હારીને બેઠા હતા તે હવે આજે
અવિનાશભાઈને હિંમત આપવા
લાગ્યા કે કામ કરો હું તમારી સાથે
છું, આપણે ગમે તેમ કરીને પણ
કરીને પણ દેવું ચૂકવી દેશું, અને ફરી
પાછું સમીરભાઈ નું કામ પહેલાં
કરતાં વધુ સારું કરશું. અવનીબેન ના
નોર્મલ હતા અવિનાશભાઈની ચિંતા
થોડી ઓછી થઈ અને હવે તે કામ
તરફ પૂરું ધ્યાન આપવા લાગ્યા.
જવાબદારી માથે આવતા જે કામ
ભલે કોઈ દિવસ ન કર્યું હોય તે કામ
પણ હવે અવિનાશ ભાઇ અવનીબેન
ના સપોર્ટ થી વધુ સારી રીતે કરવા
લાગ્યા. આમ ક્લિનિકલ હિપ્નોથેરાપિ
અને માઈન્ડ પ્રોગ્રામિંગ એ એક પ
રિવારને જાણે જીવન આપ્યું તેવો
અનુભવ કરવા લાગ્યું. દરેક જાતના
ખોટા ડર ભઈ અને ચિંતાઓ દૂર કરી
જીવનમાં આગળ વધવા પ્રોત્સાહન
આપતી આ સુંદર સારવાર પદ્ધતિ
દરેક માટે ઉપયોગી સાબિત થાય છે
કોઈપણ પ્રકારની માનસિક
સમસ્યાઓથી મુક્ત થવા માટે
આપ અમારો સંપર્ક કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.