![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/content_image_cd59c71a-cb62-46de-ad17-4568567b33f0.gif)
આમ આદમી પાર્ટીએ વર્તમાનમાં વધુ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વર્તમાનમાં પોતાના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે.જેમાં વધુ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં થરાદમાં વિરચંદભાઈ ચાવડા,જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી,જામજોધપુર હેમંત ખાવા,તલાલા દેવેન્દ્ર સોલંકી,ઉના સેજલબેન ખૂંટ,ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ,ખંભાત અરૂણ ગોહિલ,કરજણ પરેશ પટેલ,જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામમાં અશોક પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.