![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/Rakhewal-303.jpg)
ડીસા વિધાનસભા બેઠક પર ઉમેદવારોનો રાફડો
(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠામાં નવ વિધાનસભા બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જેમાં પાલનપુર બાદ ડીસા વિધાનસભા બેઠક પર પણ ઉમેદવારનો રાફડો ફાટ્યો છે. છેલ્લે ડીસા વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સતત બે દિવસ સુધી નિરીક્ષકોએ જિલ્લાની તમામ બેઠકો પર અંદાજિત ૨૫૦ થી પણ વધુ લોકોને સાંભળી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે જેમાં ડીસા વિધાનસભા બેઠક માટે કુલ ૫૨ જેટલા કાર્યકરોએ પોતાની દાવેવારી નોંધાવી છે સેન્સ પ્રક્રિયામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ૨૦૦ જેટલા સમર્થકોના ટોળા સાથે શક્તિ પ્રદર્શન કરી દાવેદારી કરી હતી.
આ સિવાય પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને સેવાભાવી પી એન માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,યુજીસીમાં મહિલા વિકાસ કમિટીના અધ્યક્ષ ડો. રાજુલાબેન દેસાઈ, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડો.રીટાબેન પટેલ, સાધ્વી ર્નિમલપૂરીજી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ જાેશી,કનુભાઈ વ્યાસ સહિત ડીસા નગરપાલિકાના નગરસેવકો, પૂર્વ પાલિકા પ્રમુખો, સરપંચો સહિત ૫૨ જેટલા ભાજપના સક્રિય કાર્યકરો અને આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.
હવે નિરીક્ષકો આ દાવેદારોનું લિસ્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને તે બાદ પાર્ટી પસંદગીનો કળશ કોના પર ઢોળશે તે તો ભાજપ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યા બાદ જ ખ્યાલ આવશે .
૧. પોપટલાલ નગાજી માળી
૨. દિનેશભાઇ મહાદેવભાઈ દવે
૩. મગનલાલ નારાણજી સોલંકી
૪. નટુભાઈ મંગુલાલ ઠક્કર
૫. સંજયકુમાર બાબુલાલ ગેલોત
૬. વર્ષાબેન સંજયકુમાર ગેલોત
૭. કનુભાઈ વનેશંકર જાેશી
૮. અમૃત પ્રભુરામ દવે
૯. અશોકભાઈ બાબુલાલ પટેલ
૧૦. રમેશકુમાર નાથાજી દેલવાડીયા
૧૧. સંજયકુમાર મગનલાલ બ્રહ્મભટ્ટ
૧૨. બાબુભાઇ જેસંગભાઈ દેસાઈ
૧૩. નિલેષકુમાર હિંમતલાલ ઠક્કર
૧૪. લેબજી ચમનજી પરમાર
૧૫. શૈલેષકુમાર છગનભાઇ પ્રજાપતિ
૧૬. ડો. રીટાબેન હિરેનભાઈ પટેલ
૧૭. મહંત શ્રીરૂપપુરીજી મહારાજ
૧૮. સાધ્વી ર્નિમલપુરીજી
૧૯. દિનેશભાઇ ગણપતલાલ જાેશી
૨૦. કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી
૨૧. બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલા
૨૨. સંજય નેમાજી સોલંકી
૨૩. પ્રકાશ મફાજી ઠાકોર
૨૪. ચેતનકુમાર જિતેન્દ્રકુમાર ત્રિવેદી
૨૫. રસિકજી રતુજી ઠાકોર
૨૬. રાજેશકુમાર મધુસુદન પુરોહિત
૨૭. પ્રકાશકુમાર બાલાજી ઠાકોર
૨૮. પ્રતાપજી રામસિંહ વાઘેલા
૨૯. ભરતકુમાર બાબુલાલ જાેશી
૩૦. ધનેશભાઈ રામલાલ પરમાર
૩૧. જયેશભાઇ રાયમલભાઈ દેસાઈ
૩૨. ડો. રાજુલબેન દેસાઈ
૩૩. ડો. જીતેન્દ્ર ઘનશ્યામ નાગર
૩૪. દિલીપસિંહ લીલાધરભાઇ વાઘેલા
૩૫. ભરતભાઈ મફતલાલ માળી
૩૬. શાંતુજી મોતીજી વાઘેલા
૩૭. મુકેશ લીલાધરભાઇ વાઘેલા
૩૮. શૈલેષભાઇ અંબારામભાઈ રાયગોર
૩૯. રેશ્માબેન ચેતનકુમાર ત્રિવેદી
૪૦. દશરથ પીતામ્બરભાઈ રાજગોર
૪૧. ડો. અવનીબેન ફતાભાઈ આલ
૪૨. રાજુભાઈ ભીખાભાઇ ઠાકોર
૪૩. રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર
૪૪. ખેતાજી તેજાજી પરમાર
૪૫. અતુલકુમાર પ્રેમચંદલાલ દરજી
૪૬. શીતલબેન હેમંતભાઈ વાઘેલા
૪૭. ભરતજી ધૂંખ
૪૮. ચેલાજી રઘનાથજી ઠાકોર
૪૯. ગલબાજી ચુનાજી ઠાકોર
૫૦. ઊકાજી ધર્માજી ઠાકોર
૫૧. શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકી
૫૨. શશીકાંત મહોબતરામ પંડ્યા