ધનસુરામાં ખેતરમાંથી 1.86 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના 11 છોડ ઝડપાયા

અરવલ્લી
અરવલ્લી

બાયડના વાઘવલ્લામાં 11 ખેતરમાંથી 2 કરોડ કરતા વધુનો ગાંજો ઝડપાયા બાદ આજે વધુ એક વખત ગાંજાનું ખેતરમાંથી વાવેતર ઝડપાયું છે. સીઆઇડી ક્રાઈમની ટીમને બાતમી હતી કે, ધનસુરા તાલુકામાં કોઈ ખેડૂતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે. એ બાતમી આધારે સીઆઇડી ક્રાઈમની ટીમે ધનસુરા તાલુકાના પોયડા ગામે તપાસ કરતા ખેતરમાંથી એરંડાની ખેતીની સાથે ગાંજાનું વાવેતર કરેલું ઝડપ્યું. 1.86ની હાલની બજાર કિંમતના મૂલ્યના ગાંજાના 11 છોડ ઝડપાયા છે. ત્યારે એક સપ્તાહમાં સતત બીજી ગાંજાની ખેતી પોલીસે જ ઝડપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.