કોંગ્રેસ છોડનાર ૫ પૂર્વ MLAના સ્વાગતના ભાજપના કાર્યક્રમમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, કોરોના પણ ભૂલી ગયા

ગુજરાત
ગુજરાત

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો ના ભાજપ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન કોરોના ભૂલાયો હતો અને સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજજીયા ઉડી ગયા હતા.ગુજરાતમાં કોરોનાનો કહેર છે, ત્યારે કોંગ્રેસ છોડનાર ૮ પૂર્વ ધારાસભ્યો પૈકીના ૫ ધારાસભ્યોના ભાજપ પ્રવેશનો કાર્યક્રમ છે. તેમાં આ ઘટનાઓ બની છે.

સમગ્ર રાજ્યની જનતા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે બહાર નીકળી રહી છે અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ જાહેર મેળાવડા બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપ કાર્યાલય ખાતે કૉંગેસેના ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કમલમની બહાર દરેકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું હતું તેમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સિંગની ઐસી તૈસી થતી જોવા મળી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.