જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની અંતિમ વિદાયમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર વિશ્વના નેતાઓ હાજર છે. આમ શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં 20 કરતા વધુ રાષ્ટ્રાધ્યક્ષો તેમજ સરકારોના પ્રમુખ સહિત 100થી વધુ દેશના પ્રતિનિધિ સામેલ થઈ રહ્યા છે.જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર કાર્યક્રમને ધ્યાનમાં રાખતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર પર લગભગ 1.7 બિલિયન યેનનો ખર્ચ થવાનુ ચર્ચાઈ રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.