Amazon.inનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2022 – અદભૂતડીલ્સ આવી ગઈ છે
તહેવારોના સમયમાં આવતો Amazon.inનો સૌથી મોટો ઉત્સવ ‘એમેઝોનગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2022’લાખો વિક્રેતાઓ, સ્મોલ એન્ડ મીડિયમબિઝનેસિસ (એસએમબી) તથા પ્રચલિત બ્રાન્ડ્સનાઉત્પાદનો પર અનેક ડીલ્સ અને ઑફર્સ લઇને આવે છે.ગ્રાહકોસ્માર્ટફોન, એપ્લાયેન્સિસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, કરિયાણું, એમેઝોનના ઉપકરણો, હૉમ અને કિચન વગેરે સહિતની અનેકવિધ કેટેગરીઓનીટોચનીબ્રાન્ડ્સ તરફથી ઉત્પાદનોના વ્યાપક વિકલ્પો પર અદભૂતડીલ્સ મેળવી શકે છે. આ ઉપરાંત ગ્રાહકોને એમેઝોનલૉન્ચપેડ, એમેઝોન સહેલી, એમેઝોનકારિગરજેવા અન્ય પ્રોગ્રામ હેઠળ એમેઝોનનાવિક્રેતાઓતેમજ વિવિધ કેટેગરીની ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સતરફથી ઉત્પાદનોની વ્યાપક રેન્જમાં ખરીદી કરવાની તક પણ પ્રાપ્ત થશે તથા તેઓ લાખો નાના બિઝનેસો દ્વારા આપવામાં આવતી અદભૂતઑફરોનો પણ લાભ ઉઠાવી શકશે.
ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા ગ્રાહકોને એસબીઆઈ બેંક જેવી અગ્રણી સહયોગી બેંકો તરફથી આકર્ષક ઑફરો પણ પ્રાપ્ત થશે, જેમ કે, એસબીઆઈના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ઇએમઆઈટ્રાન્ઝેક્શન પર 10%નું તરત ડિસ્કાઉન્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર નો-કોસ્ટઇએમઆઈ, અન્ય અગ્રણી ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ તરફથી આકર્ષક ઑફરો અને બીજું ઘણું બધું.
11 લાખ વિક્રેતાઓ અને 2 લાખ સ્થાનિક સ્ટોરમાંથી ખરીદી કરો
ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (જીઆઇએફ) 11 લાખથી વધારે વિક્રેતાઓને એક મંચ પૂરું પાડે છે અને Amazon.in પર ગ્રાહકોને કરોડોઉત્પાદનો સુલભ કરાવે છે, જેમાં ભારતીય એસએમબી અને સ્થાનિક સ્ટોરના વિશિષ્ટ પ્રકારનાઉત્પાદનોનોપણ સમાવેશ થાય છે.
સૌથી મોટી બ્રાન્ડના વ્યાપક વિકલ્પોમાંથી પસંદગી કરો
ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં 2000થી પણ વધારે નવી પ્રોડક્ટ લૉન્ચ થશે અને ટોચનીબ્રાન્ડ્સના વ્યાપક વિકલ્પોમાંથી પસંદગી કરી શકાશે. આ ટોચનીબ્રાન્ડ્સમાંસેમસંગ, આઇક્યૂઓઓ, એમઆઈ, રેડમી, એપલ, વનપ્લસ, એલજી, સોની, કોલગેટ, બૉટ, એચપી, લીનોવો, ફાયર-બોલ્ટ, નોઇઝ, હિસેનસે, વુ, ટીએલસી, એસર, એલેનસોલી, બિબા, મેક્સ, પુમા, એડિડાસ, અમેરિકનટુરિસ્ટર, સફારી, મેબલિન, શુગરકોસ્મેટિક્સ, લૉરીયલ, બાથ એન્ડ બૉડી વર્ક્સ, ફોરેસ્ટએસેન્શિયલ્સ, નિવીયા, જીલેટ, ટાટા ટી, હગીસ, પેડિગ્રી, હિમાલયા, હાસબ્રો, ઓમરોન, ફિલિપ્સ, દાવત, આશીર્વાદ, ટાટા સંપન્ન, સર્ફએક્સેલ, યુરેકાફોર્બ્સ, હેવલ્સ, સ્ટોરી@હૉમ, અજંતા, વિપ્રો, પ્રેસ્ટિજ, બટરફ્લાય, મિલ્ટન, સોલિમો, ધી સ્લીપ કંપની, યોનેક્સ, નિવિયા, હીરો સાઇકલ્સ, બૉશ, બ્લેક+ડેકર, એચઆઇટી, ટ્રસ્ટ બાસ્કેટ વગેરેનો સમાવેશ થાય છે.