ટી-20ના વિશ્વ ચેમ્પિયન 13 કરોડનું રોકડ ઈનામ અપાયું

60 Word News
60 Word News

વર્તમાનમાં ટી-20માં વિશ્વ ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડની ટીમને રૂ.13 કરોડ જેટલી રોકડ રકમ ઈનામમાં આપવામા આવી હતી.જ્યારે રનર્સઅપ બનેલી પાકિસ્તાનને રૂ.૬.૪૪ કરોડ મળ્યા હતા.આ સિવાય બંને ટીમને સુપર-12માં મેચીસ રમવાના નાણા આપવામાં આવ્યા હતા.જેમાં ભારતીય ટીમને સેમિફાઈનલીસ્ટ તરીકેના રૂ.૪.૫૧ કરોડ મળ્યા હતા.આ સિવાય આઇસીસીએ સેમિફાઈનલમાં હારનારી ટીમોને રૂ.4-4 લાખ ડોલર આપવાનું નક્કી કર્યું હતુ.જે અંતર્ગત પણ ભારતને રૂ.3.22 કરોડ મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.