મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું

60 Word News
60 Word News

દેશના મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ સહિત મોટાભાગના વિસ્તારોમાં વર્તમાન સમયમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે.ત્યારે હવામાન કેન્દ્ર દ્વારા મુંબઈના પાલઘર,થાણે,રાયગઢ,રત્નાગીરી,સિંધુદુર્ગ, અહેમદનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, પરભણી, બીડ,નાંદેડ,લાતુર,ઉસ્માનાબાદ,બુલઢાણા સહિતના વિસ્તારમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વાશિમ અને યવતમાલમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જ્યારે બીજીતરફ હવામાન વિભાગે રાજ્યના થાણે,મુંબઈ,રાયગઢ,રત્નાગીરી,સિંધુદુર્ગ,અહેમદનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર,ઔરંગાબાદ,જાલના,પરભણી, બીડ,હિંગોલી,નાંદેડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.