ભારતની ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમા હાર થઈ

60 Word News
60 Word News

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટથી પરાજય થયો છે.જેમા ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને જીતવા 307 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.ત્યારે ન્યુઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં 3 વિકેટે 308 રન કરી જીત હાંસલ કરી હતી. જેમા ન્યુઝીલેન્ડના ખેલાડી ટોમ લાથમે 145 રન કર્યા હતા.જ્યારે બીજીતરફ ટીમના સુકાની કેન વિલિયમસને 94 રન કર્યા હતા.જ્યારે શિખર ધવને 72 રન અને શુભમન ગીલે 50 રન અને શ્રેયસ અય્યલે 80 રન કર્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.