ગુજરાતમાં જીઓની 5જી સેવાનો પ્રારંભ થયો

60 Word News
60 Word News

દેશમાં સર્વપ્રથમ રિલાયન્સ જીઓ દ્વારા 5-જી સર્વિસ ગુજરાતના 33 જિલ્લાઓથી શરૂ કરવામાં આવી છે.ત્યારે ગુજરાત 5-જી બનનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.આમ જીઓ તેના હેલ્થકેર,એગ્રીકલ્ચર,ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ટરનેટ ઓફ થીંગ સેક્ટરમાં 5-જી સંચાલિત સિરીઝ પણ ચાલુ કરશે.જેથી રાજ્યની 100 સ્કૂલોમાં જીઓ ડીજીટલ સેવા સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થશે.રિલાયન્સ જીઓએ દેશના મેટ્રો સિટી દિલ્હી એનસીઆર,ગુરૂગ્રામ, નોઇડા,ગાઝીયાબાદ,ફરીદાબાદ અને મહત્વના લોકેશનો પર 5-જી સેવા શરૂ કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.