દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નાગરિકોને દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા અને તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા.પોલીસે જણાવ્યું કે, આ પ્રક્રિયા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

- June 8, 2025
0
79
Less than a minute
You can share this post!
editor