સાબરડેરી તથા જીસીએમએમએફ (અમૂલ)ના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ, સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ,સાબરડેરીના ડિરેક્ટર જયંતિભાઈ સાહેબ, જશુભાઈ સાહેબ, સચિનભાઈ સાહેબ, શામળભાઇ સાહેબ, કાન્તિભાઈ સાહેબ તથા સાબરડેરીના મેનેજીંગ ડિરેકટરના વરદ હસ્તે કરેલ છે. આ પ્રસંગે ભિલોડા ભા.જ.પા.સંગઠન પ્રમુખ મનોજભાઈ તથા સાબરડેરીના અધિકારીઓ ઉમેશભાઈ પટેલ,ધર્મેન્દ્રભાઈ પટેલ, મિતેષભાઇ પટેલ, હેમંતભાઈ પટેલ, ડો.એસ.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટ દ્વારા સાબરડેરી ના ઇલેક્ટ્રિકલ ઇન્ચાર્જ ધવલ પટેલના જણાવ્યા મુજબ પ્રતિદિન 900 યુનિટ નું જનરેશન થશે. તેમજ માસિક વિજબીલમાં 40% નો ઘટાડો થશે.

- April 4, 2025
0
300
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next