તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય


(જી.એન.એસ) તા. 10

સુરત,

આગામી દિવસોમાં આવતા તહેવારો ના સમયે હુસફ્રોની ચિંતા કરતા પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં, સુરત રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા રી-ડેવલપમેન્ટના કામને કારણે અસ્થાયી રૂપે રદ કરવામાં આવેલા કુલ 62 ટ્રેનોના સ્ટોપ તાત્કાલિક અસરથી 10 ઓક્ટોબર, 2025થી ફરી શરૂ કરવામાં આવ્યા છે. 

આ બાબતે રેલ્વે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉધના સ્ટેશન પર તહેવારોની વિશેષ ટ્રેનોની અવર-જવર વધવાથી મુસાફરોની ભીડ વધવાની સંભાવના છે. આ ભીડને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે સુરત સ્ટેશન પર સ્ટોપ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા આગળ નવી સૂચના ન મળે ત્યાં સુધી શરૂ રહેશે.

ઉધના સ્ટેશન પરનો ભાર ઘટાડવા માટે કુલ 12 ટ્રેનોના ઓરિજિનેશન (શરૂઆત) અને ટર્મિનેશન (સમાપ્તિ) સ્ટેશનોને પણ ઉધનાના બદલે સુરત સ્ટેશન કરવામાં આવ્યા છે:

સુરત સ્ટેશનથી શરૂ થનારી ટ્રેનો:

ટ્રેન નં. ટ્રેનનું નામ શરૂ થવાની તારીખ
22828 સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
9065 સુરત-છાપરા ક્લોન સ્પેશિયલ 13 ઓક્ટોબર, 2025
20925 સુરત-અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
13426 સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ 13 ઓક્ટોબર, 2025
9117 ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ 10 ઓક્ટોબર, 2025
5018 ઉધના – માઉ ફેસ્ટિવલ સ્પેશિયલ 28 સપ્ટેમ્બર, 2025

સુરત સ્ટેશન પર સમાપ્ત થનારી ટ્રેનો:

ટ્રેન નં. ટ્રેનનું નામ શરૂ થવાની તારીખ
22827 પુરી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
13425 માલદા ટાઉન – સુરત સાપ્તાહિક એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
9066 છાપરા-સુરત ક્લોન સ્પેશિયલ 15 ઓક્ટોબર, 2025
20926 અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
9118 સુબેદારગંજ-ઉધના સ્પેશિયલ 11 ઓક્ટોબર, 2025
5017 મઉ-ઉધના ફેસ્ટિવલ સ્પેશિયલ 27 સપ્ટેમ્બર, 2025

સુરત સ્ટેશન પર ફરી સ્ટોપ આપવામાં આવેલી અપ ટ્રેનો:-

ટ્રેન નં. ટ્રેનનું નામ શરૂ થવાની તારીખ
12655 અમદાવાદ – પુરાત્ચી થલાઈવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
12833 અમદાવાદ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ શરૂઆતની તારીખ
19483 અમદાવાદ-સહરસા એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
19435 અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ 16 ઓક્ટોબર, 2025
20824 અજમેર-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
20820 ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ 15 ઓક્ટોબર, 2025
22939 ઓખા-બિલાસપુર એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
12993 ગાંધીધામ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
22664 જોધપુર-તાંબરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
22738 હિસાર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
22724 શ્રી ગંગાનગર-હઝુર સાહિબ નાંદેડ સુપરફાસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
22967 અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 16 ઓક્ટોબર, 2025
12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 15 ઓક્ટોબર, 2025
22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
12949 પોરબંદર-સાંત્રાગાછી કવિગુરુ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
20903 એકતા નગર-વારાણસી મહામના એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
20905 એકતા નગર-રેવા મહામના એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
22937 રાજકોટ-રેવા સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
12844 અમદાવાદ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
20862 અમદાવાદ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
22689 અમદાવાદ-યશવંતપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
22973 ગાંધીધામ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 15 ઓક્ટોબર, 2025

સુરત સ્ટેશન પર ફરી સ્ટોપ કરાયેલી ડાઉન (DOWN) ટ્રેનો:-

ટ્રેન નં. નામ શરૂ થવાની તારીખ
12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
22906 શાલીમાર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
12843 પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
20861 પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 8 ઓક્ટોબર, 2025
12994 પુરી-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 ઓક્ટોબર, 2025
12950 સાંતરાગાછી – પોરબંદર કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
20904 વારાણસી-એકતા નગર મહામના એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
20823 પુરી-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
22940 બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 ઓક્ટોબર, 2025
12834 હાવડા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 8 ઓક્ટોબર, 2025
19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 8 ઓક્ટોબર, 2025
19436 આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
12656 પુરાચી થલાઈવાર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 ઓક્ટોબર, 2025
20906 રેવા-એકતા નગર મહામના એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
22968 પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
22663 તાંબરમ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
22737 સિકંદરાબાદ – હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 ઓક્ટોબર, 2025
22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
20819 પુરી-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025
20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ 9 ઓક્ટોબર, 2025
22723 હઝુર સાહિબ નાંદેડ – શ્રી ગંગાનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ 16 ઓક્ટોબર, 2025
22974 પુરી-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, 2025
16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ 10 ઓક્ટોબર, 2025
22690 યશવંતપુર-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ઓક્ટોબર, 2025



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *