(જી.એન.એસ) તા.6
અમદાવાદ,
સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન,
જીવનપ્રાણ બાપાશ્રી, ગુરુદેવ જીવનપ્રાણ સ્વામીબાપા, વેદરત્ન પ્રેમમૂર્તિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનમહોદધિ આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સર્વ સંત મંડળ ના સાનિધ્યમાં મણિનગર ધામ માં શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિ ભર્યા રાસોત્સવ નો આનંદ માણવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
સમય:-
સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી.
સ્થળ:- મણિનગર સ્વામિનારાયણ ધામ

