મહેસાણામાં 4 ઇંચ વરસાદમાં મોઢેરા અંડરપાસનો સર્વિસ રોડ ધોવાતાં ઠેરઠેર ખાડા પડ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમા 4 ઇંચ વરસાદ પડતાં મોઢેરા અંડરપાસમાં શિલ્પા ગેરેજની ચોકડીથી મોઢેરા ચોકડી સુધીના બંને તરફના સર્વિસ રોડનું ધોવાણ થતાં ઠેરઠેર પડેલા ખાડાથી વાહનચાલકો હેરાન થઈ ગયા છે તેમજ અંડરપાસની બંને સાઇડ ડ્રેનેજ અને વરસાદી લાઇનની માટી સર્વિસ રોડ પર આવી જતાં થયેલા કિચડમાં ટુ વ્હીલર સ્લીપ ખાઇ જવાના બનાવો પણ બન્યા હતા.આ સિવાય મોઢેરા ચોકડી પાસે આવેલ સિમંધર જૈન દેરાસર આગળ વૃક્ષ ધરાશાઇ થતા ટ્રાફિકજામ થયો હતો.જેને પગલે પાલિકાની ટીમે વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.