02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડી.એ.પી. ખાતરના ભાવમાં રૂ.૩ર૦ નો વધારો

ડી.એ.પી. ખાતરના ભાવમાં રૂ.૩ર૦ નો વધારો   12/09/2018

 ડી.એ.પી. ખાતરના ભાવમાં રૂ.૩ર૦ નો વધારો 
 
 
ડીસા 
પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યાં છે. ત્યારે ખેડૂતની આવક બમણી કરવાનું વચન આપનાર સરકારે ખેતીમાં પાયાના ગણાતા ડી.એ.પી. ખાતરમાં આડેધડ ૩ર૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેતા ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચી  ગયો છે. 
ભાજપ સરકારે ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમાણી કરવાનું વચન આપ્યું છે. પરંતુ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે બિયારણથી માંડી ખાતર અને વિજળીના દરમાં ઘરખમ ભાવ વધારો કરાયો છે. બીજી બાજુ, કુદરતી પ્રકોપોના કારણે જગતનો તાત ગણાતો ખેડૂત બેહાલ બની ગયો છે. 

Tags :