02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / જૂનાગઢમાં ઉપલા દાતારની જગ્યા ના મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુ સોમવારથી રસ્તો પહોળો કરવાના પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ કરશે

જૂનાગઢમાં ઉપલા દાતારની જગ્યા ના મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુ સોમવારથી રસ્તો પહોળો કરવાના પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ કરશે   06/10/2018

જુનાગઢના ઉપલા દાતારની જગ્યાના મહંત વિઠ્ઠલ બાપુ ગુરુ પટેલ બાપુ દ્વારા છેલ્લા આઠ મહિનાથી વારંવાર રસ્તો પહોળો કરવાના પ્રશ્ન રજૂઆત કરી રહ્યા હતા તેમ છતાં આ આ પ્રશ્નનો હલ ન આવતા સોમવારથી ઉચી વિઠ્ઠલબાપુ પ્રતિક ઉપવાસ શરૂ કરશે
 
સોમવારથી દાતાર પર્વત 200 એક કુંડ પાસે પૂજ્ય વિઠ્ઠલ બાપુ અને સેવક સમુદાય પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરશે આ રસ્તા ઉપર દબાણ ખૂબ જ વધી ગયું હોવાથી રસ્તાઓ સાંકડા થઈ ગયા છે જેના કારણે આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે

Tags :