02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / ઉંઝા ડેપોમાંથી બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

ઉંઝા ડેપોમાંથી બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો   31/08/2018

 ઉંઝા ડેપોમાંથી બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો
ઉંઝા
ઉંઝા બસ સ્ટેન્ડમાં વીસેક દિવસ અગાઉ ર૦૧૩ના મોડેલનું દસેક હજારની કિંમતના મોટર સાયકલ ચોરીની ફરિયાદ સંદર્ભે પોલીસ દ્વારા થયેલી તમામ દરમિયાન બાતમી મળતાં બાઈક ચોરનાર યુવકની ભાળ મળતાં પોલીસે એક શખ્સની અટકાયત કરી પ્રાથમિક પુછપરછ કરી તે શખ્સે બાઈક ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું. સદર ઈસમે અગાઉ કરેલી ચોરીઓ કરી છે તે બાબતે પોલીસ સધન પુછપરછ કરી રહી છે. કદાચ વિશેષ માહિતી મળવાની પોલીસ અપેક્ષા સેવી રહી છે.
 

Tags :