02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / રાજ્યના ૮૩ જેટલા પોલીસ ઇન્સપેકટરોને ડીવાયએસપી તરીકે બઢતી: ડીસામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે એમ.પી.સોલંકી મુકાયા

રાજ્યના ૮૩ જેટલા પોલીસ ઇન્સપેકટરોને ડીવાયએસપી તરીકે બઢતી: ડીસામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે એમ.પી.સોલંકી મુકાયા   06/10/2018

રાજ્યના ૮૩ જેટલા પોલીસ ઇન્સપેકટરોને  ડીવાયએસપી તરીકે બઢતી: ડીસામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે એમ.પી.સોલંકી મુકાયા 
 
ગુજરાત રાજ્ય પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૮૩ જેટલા પોલીસ ઇન્સપેકટરોને  ડીવાયએસપી તરીકે બઢતી આપવામાં આવી છે.જેમાં બનાસકાંઠા જીલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી.ગઢવીની બદલી થતાં તેમની જગ્યાએ વી.કે.પંડ્યાને મુકાયા છે.જયારે ડીસા આઈબીમાં નાયબ પોલીસ અધિક્ષક ડી.જી.કંથારિયાની બદલી થતાં તેમની જગ્યાએ નવા નાયબ પોલીસ અધિક્ષક તરીકે એમ.પી.સોલંકીને મુકવામાં આવ્યા છે. 

Tags :