02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ઝંડા ઊંચા રહે હમારા / સર્વ મંગલમ્‌ વિદ્યાલય ડીસા

સર્વ મંગલમ્‌ વિદ્યાલય ડીસા   17/08/2018

ડીસાની સર્વમંગલમ્‌ વિદ્યાલય ખાતે શાળાના વાલી અને મુખ્ય મહેમાન સોલંકી જયંતિજી રાયચંદજીના વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ થકી સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 
 
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ઉપરાંત શાળાના આચાર્ય વિનિતાબેન સુથાર, જયેશભાઈ દેસાઈ, હર્ષિદાબેન ઠક્કર, વિપુલ દેસાઈ સહિત શાળા સ્ટાફ અને વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રીય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

Tags :