પાલનપુરની સરકારી શાળાના બાળકોનું પીઝા ખાવાનું સ્વપ્ન સાકાર થયું

 
 
 
 
 
પાલનપુર
                                એકબાજુ રાજયભરમાં પરપ્રાંતિયો પરના હુમલાને લઇને થતા આક્ષેપો-પ્રતિ આક્ષેપો વચ્ચે રાજકારણ ગરમાયુ છે. ત્યારે રાજનીતિમાં હોવાછતાં કોઈપણ જાતના વાદ-વિવાદમાં પડ્‌યા વિના રચનાત્મક અભિગમ દાખવી મુકસેવક તરીકે કામ કરનાર બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી ફરીએકવાર સરકારી શાળાના નાના ભુલકાઓના ચહેરા પર રેલાયેલા સ્મિતનું કારણ બન્યા છે.
વાત જાણે એમ બની હતી કે, ૨જી ઓકટોબરના રોજ સરકારી કાર્યક્રમમાં પાલનપુરની સરકારી બ્રાંચ શાળા-૧ માં હરેશભાઈ ચૌધરી ઉપસ્થિત હતા.ત્યારે હરેશભાઈ ચૌધરીએ એક વિદ્યાર્થીને ચોકલેટ આપતા એ બાળકે ચોકલેટ લઈ હસતા હસતા “સાહેબ પીઝા કદી નથી ખાધા” એમ કહી પીઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાળકની અતૃપ્ત ઈચ્છા સંવેદનશીલ યુવા નેતાને સ્પર્શી ગઈ. પાલનપુરના ગઠામણ દરવાજા નજીક આવેલ સરકારી બ્રાંચ શાળા નંબર-૧ કે જ્યાં મોટેભાગે ગોબરી રોડના શ્રમજીવી વસાહત  માંથી બાળકો અભ્યાસ કરવા આવે છે.આ બાળકો માટે તો પીઝા ખાવા એ એક સ્વપ્ન બરાબર હોય છે. ત્યારે આજરોજ સરકારી બ્રાંચ શાળા નંબર-૧ બાળકોને વર્લ્ડની પ્રચલિત ડોમિનોઝ પીઝા કમ્પનીની  પાલનપુરની સરકારી શાળાના બાળકોનું પીઝા ખાવાનું સ્વપ્ન સાકાર થયું
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.