02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / વડગામના સકલાણા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

વડગામના સકલાણા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું   11/10/2018

 
 
 
             વડગામના સમરસ સકલાણા ગ્રામ સચિવાલયના મહિલા સરપંચ મણીબેન મોતીભાઇ ચૌહાણના નેતૃત્વમાં નોંધપાત્ર વિકાસ થયેલ છે. જિલ્લાની અગ્રીમ પંચાયતોની હરોળમાં સકલાણા ગ્રામ સચિવાલય ખ્યાતી પામ્યું છે. છતાં કેટલાંક લોકો દ્વારા વિકાસ કામોને અવરોધવા તથા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા, માનસિક ત્રાસ આપવા પંચાયતના વહીવટને વગોવવામાં આવતાં સમગ્ર ગામે એકતાના દર્શન કરાવી ગામના તમામ પ્રતિનીધીઓએ મામલતદાર આર.સી. ઠાકોરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

Tags :