02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ઝંડા ઊંચા રહે હમારા / શ્રી થરાદ તાલુકા દોલતસિંહજી પુસ્તકાલય

શ્રી થરાદ તાલુકા દોલતસિંહજી પુસ્તકાલય   17/08/2018

શ્રી થરાદ તાલુકા દોલતસિંહિજી પુસ્તકાલય માં દેશ ના ૭૨ માં સ્વતંત્રતા દિવસ એવા સ્વાધિનતા  પર્વ ઉજવણી થઈ જેમાં ગ્રંથપાલ શ્રી મયંકભાઈ દવે એ ઘ્‌વજ ફરકાવ્યો હતો સાથે થરાદ ના નગરજનો તથા ગ્રંથાયાલયના વાંચક મિત્રો સુરશભાઈ ત્રિવેદી,બાબુલાલ ત્રિવેદી, બાબુલાલ દોશી (પત્રકાર),હસમુખભાઈ ભાટી,શ્રી અમિરામભાઈ  પારેગી, બિર્જુભાઈ ભાવિકભાઈ વગેરે નગરજનો તથા બાળકો ઉપસ્થિત રહી ઘ્‌વજ વંદન કર્યું હતું.

Tags :