ભાભર તાલુકાના તલાટીઓ હડતાળ ઉપર ઊતર્યા

 ભાભર તાલુકાના તલાટીઓ હડતાળ ઉપર ઊતર્યા 
 
 
 
 
         ભાભર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ કાળીપટ્ટી બાંધી સરકારનો વિરોધ દર્શાવી હડતાળ ઉપર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા  તલાટી કમ મંત્રીઓની કેટલીક માંગણીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા તલાટીઓએ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવી તેમની માંગણીઓનો ઉકેલ આવે તેવી માંગ કરી છે. ભાભર તાલુકાની ૪૧  ગ્રામ પંચાયતના ર૭ તલાટી કમ મંત્રી ભાઈ- બહેનોએ ગઈકાલે ભાભર તાલુકા પંચાયત કચેરી આગળ હડતાળ  ઉપર ઉતરી કાળી પટ્ટી બાંધી સરકારનો વિરોધ કર્યો હતો અને  ફરજથી અળગા રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.