02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / બનાસકાઠાં જીલ્લાના પ્રોહિબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.

બનાસકાઠાં જીલ્લાના પ્રોહિબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.   12/08/2018

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક  સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે ઇન્ચાર્જ એલ. સી.બી. પો.ઇન્સ. વી. યુ. ગડરીયા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.એ.ગોહિલ પો. સ. ઇ. એલ.સી.બી. તથા હેકો. રજુસિંહ,પોકો વિજયસિંહ, પોકો નિરીલકુમાર તથા પોકો મહેન્દ્રકુમારે મળેલ બાતમી મળેલ આધારે પાલનપુર પુર્વ પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.નં.-૫૦૧૮/ ૧૭ પ્રોહી એકટ ૬૫એઇ, ૧૧૧૬ બી  મુજબના કામે નાસતો ફરતો આરોપી ગનીભાઇ રસુલભાઇ મેમણ, ઉવ ૬૦, મુળ રહે. મેમણ સોસાયટી, કમાલપુરા, પાલનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા, હાલ રહે.નુરકોલોની, સવગઢ તા. હિંમતનગર જી. સાબરકાંઠાનાને સવગઢ ગામેથી સી.આર.પી.સી કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી   હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. સોંપી પાલનપુર પુર્વ પો.સ્ટે.ને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Tags :