મહેસાણા જિલ્લાના અંત્યો દય પરીવારોને લાભ આપતી આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ

 
                             દેશના કરોડો નાગરીકોને ઉચ્ચર પ્રકારની મોંઘી સારવાર વિના મુલ્યે પુરી પાડવા માટે ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્યશ યોજનાનો રાષ્ટ્રચ વ્યાનપી પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રવભાઇ મોદીએ ઝારખંડના રાંચીથી કરાવ્યોત. તેમનું જીવંત વિડીયો પ્રસારણ મહેસાણાની ઉપસ્થિત જનતાએ નિહાળયું હતું. મહેસાણા જિલ્લામાં સ્થાયનીય સાંસદ જયશ્રીબેન પટેલે જિલ્લાં પંચાયત પ્રમુખ  શીલાબેન પટેલ, કલેકટરશ્રી એચ કે પટેલ, ધારાસભ્યજ સર્વશ્રીઓ રુષિકેશભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ તેમજ જિલ્લાભના અગ્રણી આગેવા નોની પ્રેરક ઉપસ્થિતીમાં મહેસાણા સિવિલ હોસ્પીટલ ખાતેથી દ્વિપ પ્રગટાવી મહેસાણા જિલ્લાના લાભાર્થી પરીવારોને લાભ આપતી આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
દેશની ૧૫ હજાર સરકારી તેમજ ખાનગી હોસ્પીટિલોમાં પાત્રતા ધરાવતા લાભાર્થી દર્દીઓને રુપિયા પાંચ લાખ સુધીના ખર્ચને પહોંચી વળતી આરોગ્યી સેવાઓ વિના મુલ્યેજ આપવાનો પ્રારંભ થયો છે ત્યાપરે મહેસાણા જિલ્લાથની ૧૯ સરકારી સિવીલ, સીએચસી, મેડીકલ કોલેજ સહિતની અને પેનલ પરની ૪૬ ખાનગી હોસ્પીપટલો એમ થઇને કુલ ૬૫ હોસ્પીલટલોમાં ઇહ્લજીસ્ ના ર્પોટલ પર નોંધાયેલા મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તાહરના ૧,૧૦,૩૫૧. પરિવારો તેમજ શહેરી ક્ષેત્રના ૨૭,૮૦૨. એમ થઇને ૧,૩૮,૧૫૩. પરિવારા ેના અંત્યોદય દર્દીનારાયણોને લગભગ તમામ ગંભીર પ્રકારના મોટા રોગોની સારવાર વિના મુલ્યેન મળવાની છે. આ માટે લાભાર્થીને સરકાર દ્વારા ઈ ઝ્રછઇડ્ઢ આપવામાં આવશે. આ કાર્ડ ધારકે સેવાનો લાભ લેવા ઈ ઝ્રછઇડ્ઢ સાથે આધારકાર્ડ જે તે હોસ્પીમટલમાં રજુ કરવાનું રહેશે. દેશના કોઇપણ રાજયમાં આ યોજના હેઠળ આરોગ્ય  સેવા અંત્યોદય દર્દીનારાયણોને મળશે. તેમાં એક રાજયમાંથી બીજા રાજયમાં સારવાર લેવા જઇ શકાશે.આ માટે દર્દીઓ સારવાર સરળતાથી મેળવવા આયુષ્માન મીત્રોની સેવા ઉપલ્બરધ કરાઇ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.